ભરૂચ: જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ, પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવા અધિકારીઓને અપાય સૂચના
ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક આયોજન ભવનના સભાખંડ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોને