ભારતનો એડવાન્સ કોમ્યુનિકેશન સેટેલાઈટ ઈસરો દ્વારા કરાયો લોન્ચ,હવે ફ્લાઈટમાં પણ મળશે ઇન્ટરનેટની સુવિધા
GSAT-20 એટલે કે GSAT N-2 સેટેલાઇટ દૂરના વિસ્તારોમાં બ્રોડબેન્ડ સેવાઓ અને પેસેન્જર એરક્રાફ્ટને ફ્લાઇટમાં ઇન્ટરનેટ પ્રદાન કરશે.હવે આંદામાન, નિકોબાર અને લક્ષદ્વીપ જેવા દૂરના પ્રદેશોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી સરળતાથી મળી શકશે.