વડોદરા: માંજલપુર સ્મશાનમાંથી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતા ઇન્જેક્શનની સિરીંજો મળી, વિપક્ષ કોંગ્રેસે ભાજપને ઘેર્યુ
મહાનગર પાલિકાના વિપક્ષી નેતા અમી રાવતે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને રજૂઆત કરી હતી કે શહેરના માંજલપુર ખાતે વડોદરા મહાનગરપાલિકા હસ્તકનુ સ્મશાન છે.