iPhone 17નું ભારતમાં ઉત્પાદન શરૂ, ટ્રમ્પની ધમકીની અસર ફિકી પડી
ચીન અને અમેરિકાના ટેરિફ વોરને લઈને કંપનીને ખૂબ જ સમસ્યા ઊભી થઈ હતી. ત્યારે એપલ દ્વારા ભારતમાંથી આઇફોનને મોકલવામાં આવ્યા હતા.