ભરૂચ: દહેજમાં પરપ્રાંતિય કામદારની હત્યા,પગાર બાબતે ઝઘડો થતા લોખંડનો સળીયો મારી કરવામાં આવી હત્યા
ભરૂચના દહેજની રૂચી પેટ્રોપ્લાસ્ટ કંપની લેબર કોલોનીમાં રહેતા બે પરપ્રાંતીય કામદારો વચ્ચે પગાર બાબતે ઝગડો થતાં એક કામદારે બીજા કામદારને લોખંડનો સળિયો મોઢા પર મારી દેતા તેનું મોત નિપજયુ હતું.
/connect-gujarat/media/media_files/2025/12/09/tcks-lokhnd-2025-12-09-11-25-41.jpg)
/connect-gujarat/media/post_banners/6bf2f98a57cfe8848f80df6b08aad15a5efac38b5cf09450a86c2323caafc806.jpg)