ઈઝરાયેલે ઓપરેશન ન્યુ ઈસ્ટ કેમ શરૂ કર્યું, શું છે ઈઝરાયેલની નવી યોજના?
ઈઝરાયેલે સીરિયામાં 100 થી વધુ હવાઈ હુમલા કર્યા છે અને તેના હુમલાનો વ્યાપ સતત વધારી રહ્યું છે. સીરિયામાં વિદ્રોહીઓના કબજા બાદ ઈઝરાયલે સીરિયાની અંદર લગભગ 14 કિલોમીટર સુધી કબજો કરી લીધો છે.