ઇઝરાયલે ફરી કાળો કેર વરસાવ્યો : ટ્રમ્પની પશ્ચિમ એશિયાની મુલાકાત સમયે 64 લોકોનો ખાત્મો
આ હુમલા એવા સમયે કરવામાં આવ્યા હતા કે જ્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખાડી દેશોની મુલાકાતનું સમાપન કરી રહ્યા હતા.
આ હુમલા એવા સમયે કરવામાં આવ્યા હતા કે જ્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખાડી દેશોની મુલાકાતનું સમાપન કરી રહ્યા હતા.
પેલેસ્ટિનિયન બંધકોની સૂચિમાં 61 વર્ષીય હમાસના રાજકારણી અને વેસ્ટ બેંકના શહેર અલ-બિરેહના ભૂતપૂર્વ મેયર જમાલ અલ-તાવીલનો પણ સમાવેશ થાય છે, જેમણે લગભગ બે દાયકા ઇઝરાયેલી જેલમાં વિતાવ્યા છે.