દુનિયા ગાઝા પર 25 જગ્યાએ થયો એરસ્ટ્રાઇક, 24 કલાકમાં 400નાં મોત, મૃતકોમાં મોટાભાગે મહિલા અને બાળકો સામેલ.... ઇઝરાયલ-હમાસ યુદ્ધનો આ 17મો દિવસ છે. છેલ્લા 24 કલાકમાં ગાઝામાં ઈઝરાયેલના બોમ્બ ધડાકામાં 400થી વધુ લોકોના મોત થયા છે. By Connect Gujarat 23 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા હમાસના આતંકવાદીઓએ વટાવી હેવાનિયત હદ, ઈઝરાયેલમાં ગર્ભવતી મહિલાનું પેટ ચીરી બહાર કાઢ્યું શિશુ, પછી ઝીંક્યા ચપ્પુના ઘા.! ઇઝરાયલ પર હમાસના હુમલાને લગભગ એક સપ્તાહ થઈ ગયું છે. પરંતુ હજી પણ આ હુમલા સાથે જોડાયેલી ભયાનક માહિતી ઇઝરાયેલ તરફથી આવી છે. By Connect Gujarat 13 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત ઈઝરાયલ-પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સુરતના હીરાઉદ્યોગને અસર, હીરા વેપાર થયો ઠપ્પ..! ઈઝરાયલ અને પેલેસ્ટાઈન-ગાઝાપટ્ટી વચ્ચે શરૂ થયેલા યુદ્ધના કારણે સુરતથી ઈઝરાયલ વચ્ચે લગભગ 4200 કરોડના હીરાના વેપારને અસર થઈ છે. By Connect Gujarat 12 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા યુએસ નેવીનું એરક્રાફ્ટ કેરિયર ભૂમધ્ય સમુદ્રમાં પહોંચ્યું, ઇઝરાયેલને અમેરિકાનો સંપૂર્ણ સહયોગ મળ્યો.! હમાસ સાથે ઇઝરાયેલના સંઘર્ષ વચ્ચે યુએસ નેવી એરક્રાફ્ટ કેરિયર યુએસએસ ગેરાલ્ડ આર ફોર્ડ કેરિયર સ્ટ્રાઇક ગ્રૂપ પૂર્વ ભૂમધ્ય સમુદ્રમાં પહોંચ્યું હતું. By Connect Gujarat 11 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન Israel-Palestine Crisis: અભિનેત્રી નુસરત ભરૂચા ઈઝરાયેલમાં ફસાઈ, નથી થઈ રહ્યો સંપર્ક પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો છે, જે બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. By Connect Gujarat 08 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn