નવસારી : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ સભા સંબોધી, પક્ષના ઉમેદવાર રાકેશ દેસાઈનો કર્યો ચૂંટણી પ્રચાર...
નવસારીની 175 વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાકેશ દેસાઈના ચૂંટણી પ્રચાર માટે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગતપ્રકાશ નડ્ડાએ શહેરના બી.આર ફાર્મ ખાતે જંગી સભા ગજવી હતી.
/connect-gujarat/media/media_files/2025/04/28/aDJep6VRK65lznEw0Ost.jpeg)
/connect-gujarat/media/post_banners/cefe35cfa7e518751287199ae503b70aa9574a6748471f06c3ca723b8ed50756.jpg)