દેશએર ઇન્ડિયાના પાયલોટ ડ્યુટી પુરી થતા જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટ છોડીને જતા રહેતા મુસાફરો અટવાયા ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરો નવ કલાક સુધી એરપોર્ટ પર જ ફસાયેલા રહ્યા હતા. બાદમાં તમામ મુસાફરોને માર્ગ પરિવહનની મદદથી દિલ્હી મોકલવામાં આવ્યા By Connect Gujarat Desk 19 Nov 2024 19:53 ISTShare Twitter Share Whatsapp LinkedIn