અમદાવાદઅમદાવાદ : શાહી ઠાઠ સાથે નીકળી ભગવાન જગન્નાથજીની જળયાત્રા, 'જય રણછોડ માખણચોર'ના નાદથી મંદિર ગૂંજી ઉઠ્યું રથયાત્રા પૂર્વે અને પરંપરા પ્રમાણે આજે ભવ્ય જળયાત્રા નિજ મંદિરેથી નીકળી સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચીને તમામ વિધિ પૂર્ણ કરીને પાછી ફરી છે By Connect Gujarat 14 Jun 2022 13:49 ISTShare Twitter Share Whatsapp LinkedIn