ભરૂચ ભરૂચ: જંબુસર-આમોદ રોડ પર ઉભેલી ટ્રક સાથે ઇકો કાર ભટકાતા 7 લોકોના કમકમાટીભર્યા મોત મગણાદ નજીક હાઇવે પર ઉભેલી ટ્રક સાથે પાછળ ધડાકાભેર કાર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઇકોમાં બેઠેલા લોકોની ચીચયારિયોથી આસપાસના લોકો દોડી આવ્યા હતા By Connect Gujarat Desk 19 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn