ભરૂચભરૂચ: જંબુસરના એક ગામમાં સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર નારાધમ યુવાનની પોલીસે કરી ધરપકડ સગીરાના માતા પિતા ન હોય અને તે સગીરા પોતાના પરિવારને ત્યાં રહેતી હોય જેનો લાભ લઈ નરાધમે સગીરાને પટાવી ફોસલાવી અવારનવાર દુષ્કર્મમ આચર્યું હતુ By Connect Gujarat 05 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn