ભરૂચભરૂચ: કશ્મીર ગયેલા પરિવારનો એક કિચેઇને જીવ બચાવ્યો, નહીં તો આતંકી સાથે જ સામનો થઈ જાત ! ભરૂચના પરિવારનો કિચેઇન ખરીદવા માર્ગમાં રોકાવાથી કિસ્મતે બચાવ કર્યો દવે પરિવાર બૈસરન ઘાટી માટે મોડું પડયું અને તેમનો આંતકવાદીઓ સાથેનો સામનો ટળ્યો By Connect Gujarat Desk 27 Apr 2025 16:33 ISTShare Twitter Share Whatsapp LinkedIn