ભરૂચ : કોંગ્રેસ દ્વારા જન અધિકાર અભિયાનનો પ્રારંભ,સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષની જીતનો સંકલ્પ
ભરૂચ શહેરના રાજપૂત છાત્રાલય ખાતે જન અધિકાર અભિયાન કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો,જેમાં મોટી સંખ્યામાં તાલુકાના કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા.
/connect-gujarat/media/media_files/2025/09/07/whatsapp-image-2025-09-07-2025-09-07-21-49-17.jpeg)
/connect-gujarat/media/media_files/2025/09/02/cmngnr-jn-2025-09-02-18-22-32.jpeg)