ગુજરાતસુરત : દારૂબંધી માત્ર નામ પૂરતી; તરસાડીમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ તરસાડી નગરજનો દ્વારા દેસી દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી. વારંવાર પોલીસને રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહિ કરતા આખરે જનતા દ્વારા રેડ કરવામાં આવી હતી. By Connect Gujarat 20 Jun 2021 17:22 ISTShare Twitter Share Whatsapp LinkedIn