ભરૂચભરૂચ: જનહિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વ્રારા સખી મીઠાઈ અને નમકીન સ્ટોલનો કરાયો પ્રારંભ ભરૂચના જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ અને સખી મંડળ દ્વારા ત્રણ વર્ષ પૂર્ણ કરી ચોથા વર્ષમાં મંગળ પ્રવેશ સાથે સખી મીઠાઈ અને સખી નમકીનના સ્ટોલનું ઉદઘાટન નગર પાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવના હસ્તે કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 05 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn