ભરૂચ : નોરતાના પ્રારંભે તવરા સ્થિત પાંચ દેવી મંદિરે આહીર સમાજ દ્વારા માતાજીના જવારાની સ્થાપના કરાય...
શારદીય નવરાત્રી મહોત્સવનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ભરૂચ તાલુકાના તવરા ગામ સ્થિત પાંચ દેવી મંદિર ખાતે આહીર સમાજ દ્વારા પરંપરાગત રીતે માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી છે.