ગીર જંગલની પ્રસિદ્ધ સાવજની "જય-વીરુ"ની જોડીમાં ઇન ફાઇટમાં ઘાયલ વીરૂના અવસાન બાદ જયે પણ લીધા અંતિમ શ્વાસ
ગીર જંગલમાં સતત આધીપત્ય ધરાવનાર સાવજની જય અને વીરુની જોડી ઈન ફાઇટમાં એકાદ મહિના પહેલા વુરૂનું મોત નીપજ્યું હતું,જ્યારે જયે પણ અંતિમ શ્વાસ લેતા ગીર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
/connect-gujarat/media/media_files/2025/07/30/jgn-jayveeru-2025-07-30-15-23-44.jpg)
/connect-gujarat/media/media_files/2025/07/30/jay-veeru-2025-07-30-12-24-58.jpeg)