ભરૂચ: તારીખ 12-13 ફેબ્રુઆરી દરમ્યાન શુકલતીર્થ ઉત્સવનું આયોજન,જીગ્નેશ કવિરાજ સહિતના કલાકારો આપશે હાજરી
તારીખ ૧૨ મી ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ શુક્લતીર્થ ખાતે આવેલા મેળાના મેદાનમાં રાત્રે ૮ કલાકથી કાર્યક્રમની શરૂઆત થશે. પ્રથમ સંધ્યાએ આ કાર્યક્રમમાં વિવિધ કલાવૃંદો પોતાની સાંસ્કૃતિક કાર્યક્રમોની કૃતિ રજૂ કરશે.
/connect-gujarat/media/media_files/2025/04/13/DNo6gBuNOQ8Mee4rt90q.jpg)
/connect-gujarat/media/media_files/2025/02/08/RlBd5jDwBlo4ZxdsbBkk.jpeg)