સુરેન્દ્રનગર : રાજપર ગામે 120 ફૂટ ઉંડા કૂવામાં રહેલા 3 સાપને જીવદયા પ્રેમીઓએ સુરક્ષિત બહાર કાઢ્યા, જુઓ “LIVE” રેસક્યું...
રાજપર ગામની વાડીમાં રહેલા 120 ફૂટ ઉંડા કૂવામાં 3 સાપ પડી ગયા હતા. જેઓને જીવદયા પ્રેમીઓ દ્વારા ભારે જહેમત સાથે રેસક્યું કરી બહાર કાઢી લેવામાં આવ્યા