ભરૂચ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક મળી, વિવિધ વિકાસલક્ષી કાર્યોને બહાલી અપાય…
મહેસુલ કાયદાની કલમ-73 એએ હેઠળ આવેલ કેસો અંગે નિર્ણય લેવામાં આવ્યા હતા. તે ઉપરાંત નર્મદા પાર્ક, ઝાડેશ્વર-ભરૂચ ખાતે “વાંચન વિહાર પ્રોજેક્ટ” અંતર્ગત ઓપન લાયબ્રેરી શરૂ કરવા તેમજ વિવિધ એક્ટિવિટી શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો.
/connect-gujarat/media/media_files/2025/03/24/ztyHvZZYyjTUsEw7vKbK.jpeg)
/connect-gujarat/media/media_files/OjROkvduiWA7bL7ICulp.png)