આકાશ અંબાણી: 5G જીવન જીવવાની બદલશે રીત, આખો દેશ તેનો લાભ લેવા તૈયાર..!
રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન આકાશ અંબાણીએ કહ્યું કે 5G ટેક્નોલોજીમાં ભારતીયોની જીવનશૈલી બદલવાની શક્તિ છે.
રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન આકાશ અંબાણીએ કહ્યું કે 5G ટેક્નોલોજીમાં ભારતીયોની જીવનશૈલી બદલવાની શક્તિ છે.
ટેલિકોમ કંપનીઓ રિલાયન્સ જિયોના ગ્રાહકોની સુવિધા અને જરૂરિયાત અનુસાર એક કરતાં વધુ પ્રીપેડ પ્લાન પ્રદાન કરી રહી છે.