અંકલેશ્વર: DGVCLની ગડખોલ પેટા વિભાગીય કચેરી દ્વારા જન જાગૃતિ રેલીનું આયોજન
અંકલેશ્વરના ગડખોલ સ્થિત દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરી દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ગડખોલ,અંદાડા અને છાપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી હતી
/connect-gujarat/media/media_files/2025/05/04/jnsjfgro-491510.jpg)
/connect-gujarat/media/media_files/2024/12/11/1dbhDkJjomiirveNiIY7.jpeg)