JNUમાં ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'ના સ્ક્રિનિંગ દરમિયાન હંગામો !
દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'ના સ્ક્રિનિંગ દરમિયાન હંગામો થયો હતો. ABVP દ્વારા આ ફિલ્મના સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.