ગુજરાતભરૂચ ઝઘડિયા-રતનપોર ગામમાં જર્જરિત આરોગ્ય કેન્દ્રને ઉતારી નવું દવાખાનું બને તેવી ગ્રામજનોની માંગ આરોગ્ય કેન્દ્રનું મકાન છેલ્લા 12 વર્ષ ઉપરાંતથી બંધ હાલતમાં છે, અને આરોગ્ય કેન્દ્રની બિલકુલ નજીકમાં જ આંગણવાડી પણ આવેલું છે, જ્યાં નાના બાળકો રમતા હોય છે. By Connect Gujarat 22 Jun 2024 17:56 ISTShare Twitter Share Whatsapp LinkedIn