ભરૂચભરૂચ: હાથીખાના વિસ્તારમાં બંધ જર્જરિત મકાન ધરાશાયી થતા દોડધામ મચી હાથીખાના બજારમાં પરફેક્ટ ટ્રેલરની બાજુમાં એક જૂની મિલકત બંધ હાલતમાં છે.આજે બપોરના સમયે જર્જરિત બનેલું મકાન ધરાશાયી થતા આસપાસ રહેતા લોકોમાં દોડધામ મચી ગઇ By Connect Gujarat Desk 02 Sep 2024 19:20 ISTShare Twitter Share Whatsapp LinkedIn