ભરૂચઅંકલેશ્વર : યંગ સ્ટાર ક્રિકેટ ક્લબ-જૂના દીવા દ્વારા ઓપન આંતર સમાજ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો આવતીકાલે પ્રારંભ કરાશે ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રથમ વિજેતા ટીમને રૂ. 1,11,111 તેમજ રનર અપ ટીમને રૂ. 31,111 રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે By Connect Gujarat 24 May 2024 17:33 ISTShare Twitter Share Whatsapp LinkedIn