ભરૂચ : જુના તવરા ગામે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર નદી કિનારે ખાબકી, ક્રેનની મદદથી કાર બહાર કઢાય...
ભરૂચ તાલુકાના જુના તવરા ગામે ઈકો કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા નર્મદા નદીના કિનારે ઉતરી જતાં અકસ્માત સર્જાયો ક્રેનની મદદથી કાર બહાર કઢાય
/connect-gujarat/media/media_files/2025/12/08/hellpp-2025-12-08-15-55-16.jpeg)
/connect-gujarat/media/media_files/2025/07/06/car-faal-into-river-2025-07-06-17-04-57.jpeg)