જુનાગઢ : મનપાએ ડસ્ટબિન ખરીદીમાં કૌભાંડ આચર્યું હોવાનો જાગૃત નાગરિક-વિપક્ષનો આક્ષેપ, પ્રોજેક્ટ ઓફિસરે વાતને નકારી..!
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા મિશન અંતર્ગત લોકોને ભીનો અને સૂકો કચરો અલગ અલગ રાખવા માટે 10-10 લીટરની 2 કચરા ટોપલી આપવામાં આવે છે. જેમાં કૌભાંડ થયું હોવાનો આક્ષેપ થયો
/connect-gujarat/media/media_files/2025/05/20/3z4EkZI44FjZNPZjNY0o.jpg)
/connect-gujarat/media/media_files/2024/12/10/boQNniW9bQmI3cG9Fk8W.jpg)