ગુજરાતજૂનાગઢ : મહાનગરપાલિકામાં સ્ટાફની અછત અને યોગ્યતા વિનાના કર્મચારીથી કામગીરી ખોરંભે ચડી જૂનાગઢ મહાનગરપાલિકા બની તેને 20 વર્ષ થયા છે,ત્યારે હજુ પણ કોઈ ક્વોલિફાઇડ કર્મચારીઓની ભરતી કરવામાં આવી નથી,અને મહાનગરપાલિકા રામભરોસે ચાલી રહી હોવાનું લાગી રહ્યું છે By Connect Gujarat Desk 24 Apr 2025 17:12 ISTShare Twitter Share Whatsapp LinkedIn