ગુજરાત જુનાગઢ "હત્યા" કેસ : મુખ્ય સુત્રધાર પાસેથી ગેરકાયદેસર હથિયાર ઝડપાયા, પોલીસે તપાસ તેજ કરી... જુનાગઢ શહેરમાં અતિ ચર્ચાસ્પદ બનેલા સાઈનાઈડ કેસમાં સાઈનાઈડ સપ્લાય કરનાર મુખ્ય સુત્રધાર ઈકબાલ ઉર્ફે આઝાદ પાસેથી પોલીસે ગેરકાયદેસર હથિયાર ઝડપી પાડ્યા છે.. By Connect Gujarat 10 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn