ભરૂચભરૂચ: નિર્ભયાને ન્યાય અને નરાધમને ફાંસીની સજાની માંગ સાથે વિદ્યાર્થીઓની રેલી આઠ દિવસની સારવાર બાદ બાળકીએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો હતો.બાળકીના નિધનના સમાચાર મળતા જ ભરૂચ સહિત ઠેર ઠેર આરોપી વિરુદ્ધ લોકોમાં આક્રોશ ફેલાયો છે. By Connect Gujarat Desk 24 Dec 2024 15:16 ISTShare Twitter Share Whatsapp LinkedIn