દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ સંજીવ ખન્નાની નિમણૂક કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
1983માં વકિલાતની પ્રેક્ટિસ શરૂ કરનારા જસ્ટિસ ખન્ના 2005માં દિલ્હી હાઇકોર્ટના જજ બન્યા હતા.જાન્યુઆરી 2019માં તેમને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરાયા હતા