મનોરંજનદેશના પહેલા 'મહાત્મા' પર બનેલી ફિલ્મમાં પ્રતીક ગાંધી અને પત્રલેખાનું કામ કેવું છે? પ્રતિક ગાંધી અને પત્રલેખાની ફિલ્મ 'ફૂલે' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મનું દિગ્દર્શન પ્રખ્યાત અભિનેતા અનંત મહાદેવન દ્વારા કરવામાં આવ્યું છે. By Connect Gujarat Desk 25 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn