સુરત સુરત : વેલંજાના રિંગ રોડ પર કાર ચાલકે 7 લોકોને ઉડાડ્યા, 3 લોકોના મોત.. પૂરપાટ ઝડપે આવી રહેલી હોન્ડા સિટીના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં 7 લોકોને ઉડાડ્યા હતા, જેમાં માસા અને માસૂમ ભાણેજનું મોત નીપજ્યું હતું By Connect Gujarat 08 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn