દેશકારગિલ વિજય દિવસે વીર જવાનોના સાહસ અને વીરતાની કહાનીને ગૌરવથી યાદ કરતા દેશવાસીઓ આજથી 26 વર્ષ પહેલા 1999માં ભારતીય સેનાના જવાનો સામે કારગિલમાં પાકિસ્તાનનો પરાજય થયો હતો. જેથી આજના દિવસને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. By Connect Gujarat Desk 26 Jul 2025 13:34 ISTShare Twitter Share Whatsapp LinkedIn