અંકલેશ્વર: સરદાર પટેલ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની જિલ્લા કક્ષાની કલા ઉત્સવમાં ઝળકી
બાળકીએ બાળકવિ સ્પર્ધામાં પ્રથમ ક્રમ હાંસલ કરી અંકલેશ્વર અને શાળાનું નામ રોશન કરતા શાળાના આચાર્ય ભકિતબેન,માર્ગદર્શન શિક્ષકા પ્રતીક્ષાબેન સહીત શાળા પરિવાર દ્વારા તેણીને અભિનંદન પાઠવ્યા
/connect-gujarat/media/media_files/2025/11/26/kala-utsav-2025-11-26-17-55-15.jpg)
/connect-gujarat/media/media_files/2024/12/07/zNSnp7xgImkNSdOAmcKE.jpg)