કમલ હાસને રાજ્યસભા સાંસદ તરીકે શપથ લીધા, DMK સાથે રાજકીય સફર શરૂ કરી
મક્કલ નિધિ મય્યમના નેતા કમલ હાસને શુક્રવારે રાજ્યસભા સાંસદ તરીકે શપથ લઈને પોતાની રાજકીય સફર નવેસરથી શરૂ કરી. કમલ હાસને સંસદ ભવનમાં તમિલ ભાષામાં શપથ લીધા
મક્કલ નિધિ મય્યમના નેતા કમલ હાસને શુક્રવારે રાજ્યસભા સાંસદ તરીકે શપથ લઈને પોતાની રાજકીય સફર નવેસરથી શરૂ કરી. કમલ હાસને સંસદ ભવનમાં તમિલ ભાષામાં શપથ લીધા
એમએનએમના વડા કમલ હાસને રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવતી વખતે તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન પણ તેમની સાથે હાજર રહ્યા