મનોરંજનનાના પડદાનો કિંગ મોટા પડદે ઝીરો સાબિત થયો, કપિલ શર્માની ફિલ્મનો પ્રથમ દિવસે જ ધબડકો કપિલ શર્માની ફિલ્મ ઝ્વિગાટોને લઈને સામે આવેલા પ્રથમ દિવસના કલેક્શનના આંકડા એવું કહી રહ્યા છે કે, આ ફિલ્મ દર્શકોને ખાસ આકર્ષી શકી નથી. By Connect Gujarat 18 Mar 2023 15:43 ISTShare Twitter Share Whatsapp LinkedIn