Connect Gujarat

You Searched For "Karni Sena chief"

ભરૂચ: કરણી સેનાના અધ્યક્ષની હત્યા કરનારાને ફાંસી આપવાની માંગ, કલેક્ટરને પાઠવાયુ આવેદનપત્ર

7 Dec 2023 8:08 AM GMT
જિલ્લા કરણી સેના દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી કરણી સેનાના અધ્યક્ષની હત્યા કરનારાને ફાંસી આપવાની માંગણી કરવામાં આવી હતી

ગોગામેડી હત્યા કેસમાં થયો મોટો ખુલાસો, કરણી સેના અધ્યક્ષ પર ફાયરિંગ કરનાર નીકળ્યો આર્મી મેન….

6 Dec 2023 8:53 AM GMT
શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના તાર પાડોસી રાજ્ય હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લા સાથે જોડાયેલા છે.

કરણી સેનાના અધ્યક્ષના હત્યારાઓની 5 રાજ્યોમાં શોધખોળ,આજે રાજસ્થાનના અનેક શહેરોમાં બંધનું એલાન

6 Dec 2023 4:40 AM GMT
શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની જયપુરમાં તેમના ઘરમાં ઘૂસીને ગોળી મારીને હત્યા કરવાના કેસમાં પોલીસ આરોપીની શોધખોળ...