પ્રજાસત્તાક પર્વ પર દિલ્હીના કર્તવ્ય પથ પર દેખાશે જૂનાગઢની ઝાંખી, મેર સમાજની બહેનો રજૂ કરશે રાસ
જૂનાગઢની મેર સમાજની બહેનો મેરનો ભાતીગળ રાસ રજૂ કરશે જૂનાગઢની મેર સમાજની 16 બહેનો આગામી 26 જાન્યુઆરીએ મેર સમાજના ભાતીગળ રાસની પ્રસ્તુતિ કરી સૌને મંત્રમુગ્ધ કરશે.
/connect-gujarat/media/media_files/2025/01/26/sxgPb9X2yil3spNE6zp2.jpeg)
/connect-gujarat/media/media_files/2025/01/25/shQQLCIK24rQWGh8Fh5R.jpeg)