મનોરંજનશું ‘ભૂલ ભુલૈયા 4’ આવી રહી છે? કાર્તિક આર્યને મોટી હિંટ આપી કાર્તિક આર્યનની 'ભૂલ ભુલૈયા 3' રિલીઝ થયાને 4 દિવસ પૂર્ણ થયા છે. મેકર્સ પણ એ જાણવાની રાહ જોઈ રહ્યા છે કે ફિલ્મ પાંચમા દિવસે કેટલી કમાણી કરશે. પરંતુ ચાર દિવસમાં જ કાર્તિક આર્યનએ તેના ચાહકોને ખુશખબર આપી છે. 'ભૂલ ભુલૈયા 4'ને લઈને મોટો સંકેત મળ્યો છે. By Connect Gujarat Desk 05 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનભૂલ ભુલૈયા 3: 'રૂહ બાબા' vs 'મંજુલિકા' , ભૂતની પહેલી ઝલક જાહેર..! બે વર્ષ પહેલા અભિનેતા કાર્તિક આર્યન હોરર કોમેડી ફિલ્મ ભૂલ ભુલૈયાનો ભાગ બન્યો હતો. ભૂલ ભૂલૈયા 2 એ થિયેટરોમાં પ્રેક્ષકોનું સંપૂર્ણ મનોરંજન કર્યું હતું By Connect Gujarat Desk 26 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનકાર્તિક આર્યનની ચંદુ ચેમ્પિયન ફિલ્મ હવે OTT પર રિલીઝ કરવામાં આવી ચંદુ ચેમ્પિયન ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થયાના લગભગ 44 દિવસ પછી, આ ફિલ્મ પ્રાઈમ વિડીયો પર રેંટ પર ઉપલબ્ધ હતી. જો કે, હવે ચંદુ ચેમ્પિયન 9 ઓગસ્ટ, 2024 થી પ્રાઈમ વિડીયો પર ફ્રીમાં જોઈ શકાશે. By Connect Gujarat 10 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત'કાર્તિક આર્યન સામે ઝુંબેશ ચાલી રહી છે'; અનુભવ સિંહાના ટ્વિટે સવાલો ઉભા કર્યા By Connect Gujarat 04 Jun 2021Share Twitter Share Whatsapp LinkedIn