ગુજરાતભરૂચ: કાસદ ગામે મુખ્ય કેનાલની બાજુમાં ન.પા.એ ડમ્પિંગ સાઇટ ઉભી કરી દેતા વિવાદ! ભરૂચમાં નગરપાલિકાની ડમપિંગ સાઈટનું ભૂત ફરી ધુણ્યું છે.જેમાં કાસદ ગામની ગૌચરની જમીનમાં અમલેશ્વર બ્રાન્ચ કેનાલની બાજુમાં કચરો ઠલવાતા કચરાના ગઢ બન્યો છે By Connect Gujarat Desk 16 Nov 2024 21:08 ISTShare Twitter Share Whatsapp LinkedIn