સુરતસુરતીઓ હવે, ભૂલથી પણ રોંગ સાઈડ જશો નહીં, પોલીસ કરશે કડક કાર્યવાહી રોંગ સાઈડમાં પોલીસ પકડે તો મને ફોન કરશો નહીં. મારી ઓફિસથી પણ ફોન આવશે તો પોલીસ છોડશે નહીં. રોંગ સાઈડ પર જઈને આપણા પરિવારનું આપણે જોખમ ઊભું કરીએ છીએ:હર્ષ સંઘવી By Connect Gujarat 23 Jun 2024 17:06 ISTShare Twitter Share Whatsapp LinkedIn