દેશ પહાડોમાં વરસાદને કારણે કેદારનાથ યાત્રા અટકી; દિલ્હીમાં આજે તમામ શાળાઓ બંધ રહેશે બંગાળની ખાડીમાંથી આવતા ભેજવાળા પવનોને કારણે બુધવારે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થયો હતો. By Connect Gujarat Desk 01 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn