ભરૂચ અંકલેશ્વર: હાંસોટ કંટીયાળજાળ રોડ પર તબેલામાં 2 ગૌ વંશની કતલ, પોલીસે ખાટકીની કરી ધરપકડ હાંસોટ પોલીસે રામ સેના નામના હિન્દૂ સંગઠનના કાર્યકરોને સાથે રાખી તાબેલા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં તબેલામાં 2 ગૌ વંશની કતલ થઈ હોવાનું બહાર આવ્યું By Connect Gujarat Desk 09 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn