ભરૂચ : ઝઘડીયાના ખરચી ગામમાંથી પસાર થતાં SOU માર્ગ પર ટ્રકના તોતિંગ ટાયરો ફરી વળતાં 8 વર્ષીય બાળકનું મોત
ઝઘડીયા તાલુકામાં બેફામ દોડતા મોટા વાહનોને લઇને અકસ્માતો વધી રહ્યા છે, ત્યારે નિયમ ભંગ કરી દોડતા આવા વાહનો પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી