ગુજરાત સાબરકાંઠા : ખેડબ્રહ્મામાં તળાવમાં ડૂબતાં ભાઈને બચાવવા જતાં બહેન પણ ડૂબી, ફાયર વિભાગે બંને મૃતદેહોને બહાર કાઢ્યા અચાનક જ નાહવા પડેલા બાળકો તળાવમાં ડૂબવા લાગ્યા હતા. જેમાંથી બે બાળકો બહાર નીકળી ગયા હતા. By Connect Gujarat 25 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn