ગીર સોમનાથ : વેરાવળ-સોમનાથથી કોંગ્રેસની “ખેડૂત આક્રોશ યાત્રા”નો પ્રારંભ, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા રહ્યા ઉપસ્થિત...
ગુજરાતમાં કમોસમી વરસાદના કહેરથી પાક નિષ્ફળ જવાથી કંટાળેલા ખેડૂતોની પીડાને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા “ખેડૂત આક્રોશ યાત્રા”નો પ્રારંભ કરવામાં આવ્યો
/connect-gujarat/media/media_files/2025/11/08/khedut-akrosh-yatra-2025-11-08-17-08-33.jpeg)
/connect-gujarat/media/media_files/2025/11/06/gujarat-congress-2025-11-06-14-56-38.jpeg)